વડોદરાની સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીને લાફો મારી દીધો, વાલીએ ફરિયાદ કરી શિક્ષકને માર્યો લાફો
વડોદરાના માંજલપુરની એક ખાનગી સ્કૂલમાં ધોરણ 9ના વિદ્યાર્થીને ડ્રોઈંગ ક્લાસમાં શિક્ષકે લાફો મારી દીધો હતો.

વડોદરામાં શિક્ષકે વિદ્યાર્થીને માર્યો લાફો

વડોદરામાં શિક્ષકે વિદ્યાર્થીને માર્યો લાફો
વડોદરાના માંજલપુર ખાતે એક ઘટના બની છે, શ્રેયસ વિદ્યાલયમાં ધોરણ 9ના વિદ્યાર્થીને ડ્રોઈંગ ક્લાસમાં મેઝરમેન્ટ અંગે શિક્ષકે લાફો ઝીંકી દીધો હતો. દીકરાને લાફો માર્યા બાદ ત્રણવાર તેમના હાથમાં રહેલી ફૂટપટ્ટી પીઠ પર મારી હતી.
વીડિયો આવ્યો સામે
બાળકે આ ઘટનાની જાણ માતા-પિતાને કરતા, વાલી તુટી પડ્યા હતા. સવારમાં SMS દ્વારા જાણ થતાં, વાલીએ સ્કૂલમાં આવીને સ્ટાફ રૂમમાં જ શિક્ષકને લાફો ઝીંકી દીધો હતો. બંને વચ્ચે ફોજદારી સહભાગી બની હતી. જેના CCTV ફૂટેજ વાયરલ થયા હતા.
ફોજદારી કાર્યવાહી અને તપાસ
વાલી-શિક્ષક બંનેએ મકરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધીને પોલીસ તપાસ હાથ ધરી છે. સ્કૂલના ટ્રસ્ટી પંકજ જાનીએ આ ઘટનાને ગંભીરતાપૂર્વક લઈને કાર્યવાહી કરશે તેમ જણાવ્યું હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતના 4 જિલ્લામાં ઓછા વરસાદથી ચિંતા, ભૂપેન્દ્ર પટેલ સરકારના રાહત પગલાંમાં શું છે ખાસ? ખેડૂતોને હેક્ટરદીઠ ₹8,500ની સહાય, પશુપાલકોને માત્ર ₹2માં ઘાસચારો અને ગ્રામ્ય લોકોને 150 માનવદિવસની રોજગારીનો નિર્ણય!

ગુજરાતના પેન્શનરો માટે મોટા સમાચાર! મોંઘવારી રાહત 443% થતાં ₹10,000ના મૂળ પેન્શન પર દર મહિને ₹6,200નો તફાવત કેવી રીતે થાય છે?

તહેવારો પહેલાં ગુજરાતના વીજ ગ્રાહકોને ઝટકો? FPPAS ચાર્જમાં 3.99% વધારાના અહેવાલ વચ્ચે આગામી વીજ બિલમાં યુનિટ દીઠ 30થી 45 પૈસા સુધીનો વધારાનો બોજ પડી શકે છે!