Vadodara: કલાલી વિસ્તારના રસ્તાનું ધોવાણ થઈ જતાં રહીશોમાં આક્રોશ!

રસ્તા ઉપરથી પસાર થતાં તમામ લોકોને તકલીફ પડી રહી છે.ખાસ કરીને બાળકો અને સિનિયર સિટીઝનોને વધુ મુશ્કેલી પડે છે.
Vadodara: કલાલી વિસ્તારના રસ્તાનું ધોવાણ થઈ જતાં રહીશોમાં આક્રોશ!

રાજકીય નેતાઓને વારંવાર રજૂઆત કરવા છતાં પણ રોડ રસ્તાની કોઈ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી.