ગુજરાત પર મેઘરાજા મહેરબાન: અમરેલીમાં ઓરેન્જ એલર્ટ નદીઓ જળાશયથી ભરાઈ!

રાજુલા,સાવરકુંડલા,વડિયા,કુંકાવાવ,અમરેલી સહીતમાં ધોધમાર વરસાદ પડ્યો છે.જેના કારણે શેત્રુંજી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.
ગુજરાત પર મેઘરાજા મહેરબાન: અમરેલીમાં ઓરેન્જ એલર્ટ નદીઓ જળાશયથી ભરાઈ!

આજે અમરેલી,ભાવનગર,નવસારી,વલસાડ,બોટાદ,અરવલ્લી,મહીસાગર,દાહોદ,વડોદરા,આણંદ,ભરૂચ,પંચમહાલ,જિલ્લામાં અતિભાર...