ફોન કોલ, ફેક જજ અને ડિજિટલ એરેસ્ટથી ONGCની અધિકારી પાસેથી 1.36 કરોડની ઠગાઈ

અજાણ્યા કોલરોએ TRAI અને CBI અધિકારી બની ONGCમાં કામ કરતી મહિલાને ડિજિટલ એરેસ્ટ કરીને 1.36 કરોડની ઠગાઈ કરી, સાયબર ક્રાઈમમાં ફરિયાદ બાદ તપાસ શરૂ.
ફોન કોલ, ફેક જજ અને ડિજિટલ એરેસ્ટથી ONGCની અધિકારી પાસેથી 1.36 કરોડની ઠગાઈ

ડિજિટલ એરેસ્ટ