Kheda: ભાણી પર સગા મામાએ દુષ્કર્મ આચર્યું, ગર્ભવતી બનતાં ભાંડો ફૂટ્યો!

સગીરા 6 માસ અગાઉ પોતાના મોસાળમાં જતા ત્યાં સગા મામાએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજારતા સગીરા ગર્ભવતી બની હતી
Kheda: ભાણી પર સગા મામાએ દુષ્કર્મ આચર્યું, ગર્ભવતી બનતાં ભાંડો ફૂટ્યો!

મામા ઈકબાલશા ઇબ્રાહીમ દીવાને તેને પ્રેમજાળમાં ફસાવી અને વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું.