• ગુજરાત

વડોદરા પાસે નર્મદા કેનાલમાં ડૂબી જતા 2 વિદ્યાર્થીના થયા કરૂણ મોત, ચંપલ લેવા જતાં ગુમાવ્યો જીવ

વડોદરા પાસે નર્મદા કેનાલમાં ડૂબી જતા 2 વિદ્યાર્થીના થયા કરૂણ મોત, ચંપલ લેવા જતાં ગુમાવ્યો જીવ

વડોદરા નજીક અંકોડીયા ગામ પાસે નર્મદા કેનાલમાં ચંપલ પડી જતા લેવા જતાં MBBSના 2 વિદ્યાર્થી ડૂબ્યા હતા, બંનેના મૃતદેહો ફાયર બ્રિગેડના જવાનોએ શોધ્યા.

1 મિનિટ વાંચો
RTI હવે ખાનગી યુનિવર્સિટીઓ  માટે પણ થશે ફરજિયાત, સરકારને અમલ માટે સૂચના

RTI હવે ખાનગી યુનિવર્સિટીઓ માટે પણ થશે ફરજિયાત, સરકારને અમલ માટે સૂચના

ગુજરાત માહિતી આયોગે સ્પષ્ટ કર્યું કે ખાનગી યુનિવર્સિટીઓ પણ RTI કાયદા હેઠળ જાહેર સત્તામંડળમાં આવે છે અને અરજદારોને માહિતી આપવી ફરજિયાત છે.

1 મિનિટ વાંચો
અમદાવાદમાં ભારે વરસાદે ઉભી કરી જીવલેણ પરિસ્થિતિ, નરોડા સહિતના વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત

અમદાવાદમાં ભારે વરસાદે ઉભી કરી જીવલેણ પરિસ્થિતિ, નરોડા સહિતના વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે, ઓઢવમાં યુવક ખાડામાં પડતા શોધખોળ શરૂ થઈ છે.

1 મિનિટ વાંચો
રાજ્યમાં આ 4 જિલ્લાઓમાં ઓરેન્જ અને 7 જિલ્લામાં યલો એલર્ટ, 1 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આ 4 જિલ્લાઓમાં ઓરેન્જ અને 7 જિલ્લામાં યલો એલર્ટ, 1 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ અને હવે મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું છે, હવામાન વિભાગે 1 જુલાઈ સુધી અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે એલર્ટ જાહેર કર્યા છે.

1 મિનિટ વાંચો
ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત, અમદાવાદ-સુરતમાં 'વિકાસ'ના દાવાઓનો પર્દાફાશ!

ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત, અમદાવાદ-સુરતમાં 'વિકાસ'ના દાવાઓનો પર્દાફાશ!

AMCના પ્રિ-મોન્સૂન પ્લાન સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છે, જેના કારણે બંને શહેરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે...

2 મિનિટ વાંચો
Amreli: સિંહે પાંચ વર્ષના માસૂમ બાળકનો જીવ લીધો, ખેતમજૂર પરિવારમાં માતમ!

Amreli: સિંહે પાંચ વર્ષના માસૂમ બાળકનો જીવ લીધો, ખેતમજૂર પરિવારમાં માતમ!

પાંચ વર્ષનું બાળક હતું.આ દરમિયાન અચાનક સિંહ આવ્યો હતો અને બાળકને પરિવારની નજર સામે ઉપાડીને ઝાળી જાખરામાં ઢસડી ગયો હતો

2 મિનિટ વાંચો
Ahmedabad: રથયાત્રાના હાથીઓનું હેલ્થ ચેકઅપ,પશુપાલન વિભાગ દ્વારા સઘન ચેકિંગ!

Ahmedabad: રથયાત્રાના હાથીઓનું હેલ્થ ચેકઅપ,પશુપાલન વિભાગ દ્વારા સઘન ચેકિંગ!

આ હાથીઓની શારીરિક-માનસિક હેલ્થની અમદાવાદ જિલ્લાના પશુપાલન વિભાગ દ્વારા સારવાર લેવામાં આવી રહી છે.

1 મિનિટ વાંચો
છોટાઉદેપુરમાં જળબંબાકાર 4 કરોડના ખર્ચે બનેલો ડાયવર્ઝન તૂટ્યો,તંત્રની બેદરકારી!

છોટાઉદેપુરમાં જળબંબાકાર 4 કરોડના ખર્ચે બનેલો ડાયવર્ઝન તૂટ્યો,તંત્રની બેદરકારી!

ગુજરાતનાં દરેક જિલ્લામાં લગભગ વરસાદ વરસ્યો છે.કમર સુધીના પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થાય છે

1 મિનિટ વાંચો
ગ્રામ પંચાયત ચૂંટણીમાં ચાર ગામોમાં ટાઈ પડતાં ચિઠ્ઠી ઉછાળીને ઉમેદવાર જાહેર કર્યા

ગ્રામ પંચાયત ચૂંટણીમાં ચાર ગામોમાં ટાઈ પડતાં ચિઠ્ઠી ઉછાળીને ઉમેદવાર જાહેર કર્યા

માણસા તાલુકાની નાદરી, ઓલપાડના ડભારી અને મેઘરજના પટેલઢુંઢા ગામમાં ઉમેદવારોને સરખા મત મળ્યાં

2 મિનિટ વાંચો
ગુજરાતમાં મેઘમહેર: 8 કલાકમાં 84 તાલુકામાં વરસાદ,સૌથી વધુ સાગબારામાં 5 ઈંચ!

ગુજરાતમાં મેઘમહેર: 8 કલાકમાં 84 તાલુકામાં વરસાદ,સૌથી વધુ સાગબારામાં 5 ઈંચ!

આગામી 1 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે.સૌરાષ્ટ્ર,મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધ્યું છે.

1 મિનિટ વાંચો
Versatile Solution Bottom