સુરતની શાળા પ્રવેશોત્સવની અનોખી ઉજવણી,કુમકુમ પગલાં અને કોમી એખલાસ!

હાલ સુરતમાં વરસાદ અને ખાડી પુરની સ્થિતિ છે તેની વચ્ચે સલામત શાળામાં પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે
સુરતની શાળા પ્રવેશોત્સવની અનોખી ઉજવણી,કુમકુમ પગલાં અને કોમી એખલાસ!

ચારેક વર્ષ થી સુરત પાલિકાએ બાલવાડી અને પહેલા ધોરણમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓનો પ્રવેશ યાદગાર બને ત...