ગુજરાતમાં ચોમાસાનો ધમાકેદાર પ્રારંભ: ભારે વરસાદથી અનેક જિલ્લાઓ ધોવાયા

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં જન જીવનને ભારે અસર પહોંચી છે.
ગુજરાતમાં ચોમાસાનો ધમાકેદાર પ્રારંભ: ભારે વરસાદથી અનેક જિલ્લાઓ ધોવાયા

ભારે વરસાદના કારણે જનજીવનને પહોંચી અસર