સુરતમાં ક્લિનિકમાં ઘૂસી ડોક્ટર પર એસિડ એટેક
ડોક્ટર પર એસિડ એટેક ની ઘટના CCTVમાં કેદ, વ્યક્તિએ કેરબો લઈને ડોક્ટરના ક્લિનિકમાં ઘૂસીને ફેંક્યુ એસિડ
ડોક્ટર પર એસિડ એટેક ની ઘટના CCTVમાં કેદ, વ્યક્તિએ કેરબો લઈને ડોક્ટરના ક્લિનિકમાં ઘૂસીને ફેંક્યુ એસિડ
ગુજરાત એટીએસ દ્વારા 5 શખ્સોની અટકાયત કરી ઉંડી પૂછપરછ કરાઇ
નવરચના દ્વારા વાલીઓને સંદેશ મોકલી સ્કૂલો બંધ રહેશે તેવી જાણકારી આપી
સીઆઈડી ક્રાઈમે મોડાસાના શિક્ષક વિનોદ પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
આ જમીન વેચવાના બહાને વડોદરા ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા સાથે છેતરપીંડી કરાઇ હતી
એનેસ્થેસિયોલોજિસ્ટ જય પટેલે દવાનો ઓવરડોઝ લઈ અંતિમ પગલું ભર્યું
સાયબર ગઠીયાઓએ બોગસ એકાઉન્ટથી યોગેશ પટેલના નજીકના લોકોને જય ભોલેના નામથી મેસેજ મોકલ્યા
2017માં બનેલી આ ઘટનામાં આરોપીઓ ભાજપ સાથે સંકળાયેલા હતા
કપિલ શર્માની સાથે રાજપાલ યાદવ, રેમો ડિસોઝા અને સુગંધા મિશ્રાને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી, આ ઈમેલ પાકિસ્તાનથી આવ્યો હતો
પોલીસે તપાસ શરૂ કરી અને સચિનની ધરપકડ કરી