રાજકોટમાં સિનર્જી હોસ્પિટલના ડોક્ટરનો આપઘાત

એનેસ્થેસિયોલોજિસ્ટ જય પટેલે દવાનો ઓવરડોઝ લઈ અંતિમ પગલું ભર્યું
રાજકોટમાં સિનર્જી હોસ્પિટલના ડોક્ટરનો આપઘાત

ઘરકંકાસ કારણભૂત હોવાની ચર્ચા