ભારતને મળી ગેસની નવી આશા! KG બેસિનમાં ઓઇલ ઇન્ડિયાની શોધથી શું બદલાશે?
ભારતને કુદરતી ગેસની નવી આશા! ઓઇલ ઇન્ડિયાને કૃષ્ણા-ગોદાવરી બેસિનમાં ગેસ મળ્યો, પરીક્ષણમાં દરરોજ 2 લાખ ઘન મીટર સુધીનો પ્રવાહ નોંધાયો.
ભારતને કુદરતી ગેસની નવી આશા! ઓઇલ ઇન્ડિયાને કૃષ્ણા-ગોદાવરી બેસિનમાં ગેસ મળ્યો, પરીક્ષણમાં દરરોજ 2 લાખ ઘન મીટર સુધીનો પ્રવાહ નોંધાયો.
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોની નજર DA Hike 2026 પર છે. 28 ઓક્ટોબરની સંભવિત કેબિનેટ બેઠકમાં મોંઘવારી ભથ્થા વધારાની જાહેરાત થશે કે નહીં? જાણો દિવાળી પહેલાંના DA અપડેટની સંપૂર્ણ માહિતી.
AIનો ઉપયોગ હવે બેંકો માટે સાયબર જોખમ બની રહ્યો છે? લેટિન અમેરિકામાં 400થી વધુ બેંકો અને નાણાકીય સંસ્થાઓને નિશાન બનાવ્યાનો ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે!
દિવાળી પહેલાં બહાર જમવાનું મોંઘું થવાની તૈયારી! મહારાષ્ટ્રમાં રેસ્ટોરન્ટના મેનુના ભાવ 10થી 15% સુધી વધી શકે છે.
ભારત-ન્યૂઝીલેન્ડ FTA 20 ઓક્ટોબરથી અમલમાં આવવાની જોગવાઈ છે. કરાર હેઠળ ભારતીય નિકાસકારોને 100% ડ્યુટી-ફ્રી પ્રવેશ, કુશળ વ્યાવસાયિકો માટે 5,000 વિઝા અને આગામી 15 વર્ષમાં $20 અબજના રોકાણને ટેકો આપવાની યોજના છે. જાણો સફરજન, કીવી, ખેડૂતો અને સામાન્ય ગ્રાહકો પર આ વેપાર કરારની શું અસર થઈ શકે છે.
એલોન મસ્કનું મોટું વચન! અમેરિકાના દરેક બાળકને મળશે SpaceXનો એક શેર? 7.2 કરોડ બાળકોને શેર આપવાની યોજના અમલમાં આવે તો અંદાજિત કિંમત ₹99,587 કરોડથી વધુ થઈ શકે છે!
શેરબજારમાં મોટો કડાકો! સેન્સેક્સ 876 પોઈન્ટ તૂટ્યો અને રોકાણકારોની સંપત્તિમાં ₹4 લાખ કરોડનો ઘટાડો!
BNPL એટલે Buy Now, Pay Laterની સુવિધા વાપરતા પહેલાં સાવધાન! માત્ર ₹1,000ની ચુકવણીમાં વિલંબથી પણ ક્રેડિટ હિસ્ટ્રી પર અસર પડી શકે છે. જાણો CIBIL Score, લેટ ફી અને ભવિષ્યમાં લોન મેળવવા પર થતી સંભવિત અસરથી બચવા માટેની 5 મહત્વપૂર્ણ ટિપ્સ.
સાબરમતીમાં ₹307 કરોડના ખર્ચે 24-કોચ વંદે ભારત ટ્રેનો માટે આધુનિક મેન્ટેનન્સ હબ તૈયાર થઈ રહ્યું છે. અહીં ટ્રેનની તપાસ, વ્હીલ રિપેર અને મોટા સમારકામની સુવિધા મળશે.
ખાંડના ભાવ નિયંત્રણમાં રાખવા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. 1 નવેમ્બર 2026થી શેરડીના રસ, સુગર સીરપ અને બી-હેવી મોલાસીસમાંથી બનતા ઇથેનોલની ખરીદી પર પ્રતિબંધ લાગુ થશે. જાણો, સરકારના આ નિર્ણયની ખાંડના ઉત્પાદન અને બજારભાવ પર શું અસર થઈ શકે છે.