ભારતને લાગશે 100% ટેરિફ? અમેરિકાના SRIA કાયદામાં શું છે અને ભારતે શું કહ્યું?
રશિયા પાસેથી તેલ ખરીદી અને 100% સુધીના અમેરિકન ટેરિફની જોગવાઈ ધરાવતા SRIA કાયદાને લઈને ભારતે અમેરિકાને ચિંતા વ્યક્ત કરી છે. ભારત-અમેરિકા સંબંધો અને વૈશ્વિક ઊર્જા બજાર પર અસરની આશંકા વચ્ચે જાણો આખો મામલો.












