ડીઝલ ખરીદવા પર હવે મર્યાદા! Jio-bp અને Nayara Energyના નિર્ણય પાછળનું કારણ શું?

Jio-bp અને Nayara Energyના કેટલાક પેટ્રોલ પંપ પર ડીઝલ ખરીદીની મર્યાદા નક્કી કરવામાં આવી છે.
પેટ્રોલ પંપ પર ડીઝલ ખરીદી મર્યાદા, Jio-bp અને Nayara Energyનો નિર્ણય

Jio-bp અને Nayara Energyના કેટલાક પેટ્રોલ પંપ પર ડીઝલ ખરીદીની મર્યાદા લાગુ કરાઈ (AI જનરેટેડ)