2031 સુધી AIને જોઈએ $6 ટ્રિલિયન, પૈસા આવશે ક્યાંથી?

AI પાછળ દુનિયા ખરબો રૂપિયા ખર્ચી રહી છે... પરંતુ હવે સૌથી મોટો સવાલ એ છે કે આ પૈસા પાછા આવશે ક્યાંથી?
2031 સુધી AI બજાર માટે $6 ટ્રિલિયન આવકના Bain રિપોર્ટનો અંદાજ

Bainના રિપોર્ટ મુજબ 2031 સુધી AI બજાર માટે $6 ટ્રિલિયન વાર્ષિક આવકની જરૂર પડી શકે