UPI પેમેન્ટ પર ચાર્જનો નિર્ણય મુલતવી! દિવાળી પહેલાં વેપારીઓને મોટી રાહત
₹2,000થી વધુના UPI પેમેન્ટ પર લાગવાનો હતો ચાર્જ, પણ દિવાળી પહેલાં જ નિર્ણય બદલાયો! હવે નવો ચાર્જ ક્યારથી લાગશે?
₹2,000થી વધુના UPI પેમેન્ટ પર લાગવાનો હતો ચાર્જ, પણ દિવાળી પહેલાં જ નિર્ણય બદલાયો! હવે નવો ચાર્જ ક્યારથી લાગશે?
IMFએ નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના GDP ગ્રોથનો અંદાજ 6.4%થી વધારીને 7% કર્યો છે. મજબૂત સ્થાનિક માંગ અને સેવા ક્ષેત્રની તેજી વચ્ચે 2027-28માં પણ 7% વૃદ્ધિની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, ચીન, રશિયા અને બ્રાઝિલના આર્થિક વિકાસના અંદાજમાં નરમાઈ જોવા મળી છે.
સોનામાં રોકાણ માટે રોકાણકારોની દોટ! ગોલ્ડ ETFમાં એક જ મહિનામાં 71%નો ઉછાળો, ચાંદીના ETFમાં પણ કરોડોનું રોકાણ
એર ઇન્ડિયા વિદ્યાર્થીઓને સ્થાનિક ફ્લાઇટ ટિકિટના બેઝ ફેર પર 10% ડિસ્કાઉન્ટ આપી રહી છે. 20 ઓક્ટોબર 2026 સુધી બુકિંગ કરો અને જાણો વિદ્યાર્થી ઓફરની પાત્રતા, વધારાના સામાનની છૂટ તથા ટિકિટ બુક કરવાની સંપૂર્ણ રીત.
Sensex 1,045 પોઈન્ટ તૂટ્યો, Niftyમાં પણ મોટો કડાકો… આ દરમિયાન અબજોપતિ રોકાણકાર Ray Dalioએ AI ક્ષેત્રને લઈને એવી ચેતવણી આપી કે વૈશ્વિક બજારમાં નવી ચર્ચા શરૂ થઈ!
દિલ્હીમાં 10 ઓક્ટોબરે બેંકો કેમ બંધ છે? 45 મેટ્રો સ્ટેશનોના ગેટ બંધ, ટ્રેન સેવાઓમાં ફેરફાર અને દારૂની દુકાનો પર પ્રતિબંધ સહિત જાણો દિલ્હીનું સંપૂર્ણ અપડેટ.
UPI MDR નિયમ 15 ઑક્ટોબરથી લાગુ થશે કે 1 જાન્યુઆરી 2027 સુધી મુલતવી રહેશે? આ ચર્ચા વચ્ચે Paytm અને MobiKwikના શેરમાં મોટો ઘટાડો નોંધાયો. જાણો સમગ્ર મામલો.
Sensex 1,100થી વધુ પોઈન્ટ તૂટ્યો, Nifty 22,222ની આસપાસ પહોંચ્યો અને રોકાણકારોમાં ચિંતા વધી ગઈ!
AI હવે વૈશ્વિક અર્થતંત્રનો મોટો હિસ્સો બની રહ્યું છે. IMF વડા ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ AI Investment, AI Hardware અને Global Tradeને લઈને મોટો આર્થિક સંકેત આપ્યો છે.
RBIએ 43 મહિના બાદ Repo Rateમાં 0.25%નો વધારો કરીને તેને 5.50% કર્યો છે. RBIના આ નિર્ણયથી Home Loan, Auto Loan અને અન્ય ફ્લોટિંગ રેટ લોનના વ્યાજ દર તથા EMI પર અસર થવાની શક્યતા છે. જાણો રેપો રેટ વધારવાનું કારણ અને ગ્રાહકોના બજેટ પર તેની શું અસર પડશે.