વોટ્સએપમાં આવી રહ્યું છે આ ફીચર, તમને ખબર છે કે...
વોટ્સએપમાં આવી રહ્યું છે ઇન્સ્ટાગ્રામ જેવું ‘ક્લોઝ ફ્રેન્ડ’ ફીચર: ખાસ મિત્રને દેખાશે
વોટ્સએપમાં આવી રહ્યું છે ઇન્સ્ટાગ્રામ જેવું ‘ક્લોઝ ફ્રેન્ડ’ ફીચર: ખાસ મિત્રને દેખાશે
નિર્ધારિત માર્ગદર્શિકા મુજબ ઉપયોગ કરવામાં આવે તો બંને રેડિએશનથી આરોગ્ય પર અસર નહી
ChatGPT-5માં વધુ સમજદારી અને પારદર્શિતા, હવે Gmail, Calendar સાથે જોડાશે
પ્રો. ચિટનીસે PRL, ISRO અને પીજ કેન્દ્રમા પોતાનુ નોંધપાત્ર યોગદાન આપ્યુ
એરટેલ ભારતીય યૂઝર્સને આપશે ફ્રી AI ટૂલ્સ, GPT-4.1 સહિત ઑલ-ઇન-વન AI ઍક્સેસ
Apple ના આઇફોન 17 નું ઉત્પાદન ભારતમાં શરૂ થવા જઈ રહ્યું છે. ફોક્સકોને ચીનથી ભારતમાં જરૂરી પાર્ટ્સનો ઓર્ડર આપ્યો છે અને જુલાઈ 2025 થી ટ્રાયલ ઉત્પાદન શરૂ થશે
NPCI UPI નું એક વર્ઝન વિકસાવી રહ્યું છે જે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) પર આધારિત હશે.
જો તમે પણ પ્રખ્યાત ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપનો ઉપયોગ કરો છો, તો સાવધાન રહો, નહીંતર તમારું બેંક ખાતું ખાલી થઈ શકે છે.
ટેકનોલોજી ક્ષેત્ર ફરી એકવાર ઉથલપાથલનો સામનો કરી રહ્યું છે. દિગ્ગજ આઇટી કંપની માઇક્રોસોફ્ટે બુધવારે લગભગ 9,000 કર્મચારીઓની છટણીની જાહેરાત કરી. આ છટણી કંપનીના કુલ વૈશ્વિક કાર્યબળના લગભગ 4 ટકા છે અને 2025માં અત્યાર સુધીની ત્રીજી મોટી છટણી છે.
ખગોળશાસ્ત્રીઓને પૃથ્વીની ખૂબ નજીક અવકાશમાં કેટલાક મજબૂત રેડિયો સિગ્નલો મળ્યા છે. શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે આ કોઈ ઉલ્કાપિંડ તરફથી આવી રહ્યા છે પરંતુ તે કંઈક બીજું જ હોવાનું બહાર આવ્યું.