ગાંધીજીના નામે બીયર વેચાયું! ભારતીયોનો રોષ, PM મોદીને અપીલ
મહાત્મા ગાંધીના નામે બીયર? રશિયન કંપની સામે વિરોધ...
મહાત્મા ગાંધીના નામે બીયર? રશિયન કંપની સામે વિરોધ...
મહાકુંભ દરમિયાન સંગમમાં પવિત્ર સ્નાન કરવા માટે લોકો દૂર-દૂરથી પ્રયાગરાજ પહોંચે છે...
માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ઘણી મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો.
રસ્તા પર બંધ પડેલી બસ સાથે પાછળથી આવી રહેલી એક મિની બસ અથડાઈ જતાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા
મહાકુંભ યાત્રિકોની ભીડમાં થયેલી ભગદોડ, રેલવે અને પોલીસની સંયુક્ત તપાસ ટીમની રચના
ભારતીય નૌકાદળના લેફ્ટનન્ટ કમાન્ડર દિલના કે. અને લેફ્ટનન્ટ કમાન્ડર રૂપા એ. દક્ષિણ અમેરિકાના દક્ષિણ છેડે આવેલા કેપ હોર્નને સફળતાપૂર્વક પાર કર્યું
ઘટના બાદ, શાળામાં કેટલાક બાળકો એક પછી એક નીચે પડી ગયા, અને તેમને નિકટવર્તી CFCL હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા
મહાકુંભમાં કિન્નર અખાડા પરનો વિવાદ સમાપ્ત થવાનું નામ લેતો નથી
ગુસ્સે ભરાયેલા ટોળાએ ટ્રક અને અન્ય 11 વાહનોને આગ ચાંપી દીધી