357 ગેરકાયદેસર ઓનલાઈન મની ગેમિંગ પ્લેટફોર્મ બ્લોક
ગેમિંગ, સટ્ટાબાજી અને જુગારના સપ્લાયમાં સામેલ લગભગ 700 ઓફશોર એન્ટિટીઓ DGGI ની તપાસ હાથ ધરી
ગેમિંગ, સટ્ટાબાજી અને જુગારના સપ્લાયમાં સામેલ લગભગ 700 ઓફશોર એન્ટિટીઓ DGGI ની તપાસ હાથ ધરી
ભારતનું કોલસાનું ઉત્પાદન એક અબજ ટન વટાવી ગયું, ૪૨,૩૧૫.૭ કરોડ રૂપિયાની બચત થઈ
કર્ણાટક વિધાનસભામાં મુસ્લિમોને 4% અનામત આપવાના મુદ્દે ભારે વિવાદ થયો. વિધાનસભાની કામગીરીમાં ખલેલ પહોંચાડવા બદલ 18 ભાજપના ધારાસભ્યોને 6 મહિના માટે સસ્પેન્ડ કરાયા...
બિહારના CM નીતિશ કુમારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં તેઓ રાષ્ટ્રગીત દરમિયાન હસતા અને વાત કરતાં જોવા મળ્યા...
નોઈડાના એક 78 વર્ષીય ભૂતપૂર્વ RBI અધિકારી અને તેમની પત્નીને સાયબર ગુનેગારો દ્વારા 15 દિવસ ડિજિટલી એરેસ્ટ કરી 3.14 કરોડ રૂપિયાની કરાઇ છેતરપિંડી
દિલ્હી હાઇકોર્ટના એક જજના ઘરમાં લાગેલી આગ બાદ કેશનું રહસ્ય ખુલ્યું છે. આગ લાગ્યા બાદ હોલવવા જતાં રોકડ રકમનો ઢગલો મળી આવ્યો છે.
સંસદના ચાલુ બજેટ સત્રમાં આજે બંને ગૃહોમાં અનેક મહત્વપૂર્ણ અહેવાલો રજૂ કરવામાં આવશે
લોકસભામાં Guillotine પ્રક્રિયા લાગુ થવાની તૈયારીમાં ભાજપે તેના તમામ સાંસદોને શુક્રવારે (20 માર્ચ 2025) સંસદમાં હાજર રહેવા માટે Whip જારી કર્યો છે...
કેન્દ્ર સરકારથી લઈને રાજ્ય સરકાર સુધી, મહિલાઓના વિકાસ માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે.
છત્તીસગઢના બીજાપુર અને કાંકેર જિલ્લામાં સુરક્ષા દળોએ મોટી કાર્યવાહી કરતાં 22 નક્સલીઓને ઠાર માર્યા, જ્યારે એક જવાન શહીદ થયો...