Delhi : રેખા ગુપ્તાની બજેટમાં મોટી જાહેરાત, શીશમહલ હવે પર્યટન સ્થળ!
દિલ્લીના CM રેખા ગુપ્તાએ બજેટ 2025 રજૂ કર્યું, જેમાં પર્યટન, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે મોટી જાહેરાતો કરવામાં આવી...
દિલ્લીના CM રેખા ગુપ્તાએ બજેટ 2025 રજૂ કર્યું, જેમાં પર્યટન, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે મોટી જાહેરાતો કરવામાં આવી...
મુસ્કાન બાદ પ્રગતિએ પોતાના પતિની કરી હત્યા, પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ભાંડો ફોડ્યો
કુણાલ કામરાએ સ્પષ્ટપણે કહ્યું કે તે માફી માંગશે નહીં
કેન્દ્ર સરકારે સાંસદોના પગાર, ભથ્થા અને પેન્શનમાં વધારો કરવાની જાહેરાત કરી છે, જે 1 એપ્રિલ 2023થી અમલમાં આવશે...
કોમેડિયન કુણાલ કામરાના પેરોડી વીડિયો પર વિવાદ ઉભો થયો છે, જેમાં તેમણે મહારાષ્ટ્રના નાયબ CM એકનાથ શિંદે પર તીખી ટિપ્પણીઓ કરી...
શિવસેનાના કાર્યકરોએ સ્ટુડિયોની અંદર ખુરસીઓ અને લાઇટો તોડી નાખી.
તપાસ એજન્સીઓ આ મામલાની તપાસ કરી, જેમાં બળી ગયેલી નોટ અને અન્ય વસ્તુઓનો પણ સમાવેશ
ગાંદરબલ જિલ્લાના ગુંડ કંગન વિસ્તારમાં બસ અને ટોયોટા ઇટિઓસ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો, જેમાં 3 પ્રવાસીઓના મોત થયા અને 14 ઘાયલ થયા...
ડોડાના ભાદરવાહ તાલુકાના ભાલરા વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન આ રિકવરી કરવામાં આવી
મોતના સાડા ચાર વર્ષ પછી CBIએ કહ્યું- આત્મહત્યા માટે ઉશ્કેરવાના કોઈ પુરાવા નથી