• ભારત

કેન્દ્રીય મંત્રીના ભાણેજો વચ્ચે લોહિયાળ અથડામણ, 1 નું મોત

કેન્દ્રીય મંત્રીના ભાણેજો વચ્ચે લોહિયાળ અથડામણ, 1 નું મોત

બિહારના ભાગલપુરમાં કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયના બે ભાણેજો વચ્ચે પાણીના વિવાદને લઈને લોહિયાળ અથડામણ થઈ...

2 મિનિટ વાંચો
કિસાન આંદોલનના સ્થળ પંજાબ પોલિસે ખાલી કરાવ્યાં

કિસાન આંદોલનના સ્થળ પંજાબ પોલિસે ખાલી કરાવ્યાં

એક વર્ષથી અવરોધિત ધોરીમાર્ગો ખૂલશે, શંભુ અને ખનોરી સરહદે પ્રદર્શનકારી ખેડૂતોએ ડેરા તંબૂ બાંધ્યા હતાં

2 મિનિટ વાંચો
UP : પ્રેમની આડમાં પતિની નિર્મમ હત્યા!, પ્લાનિંગ એવું કે પોલીસ પણ ગોથે ચડી...

UP : પ્રેમની આડમાં પતિની નિર્મમ હત્યા!, પ્લાનિંગ એવું કે પોલીસ પણ ગોથે ચડી...

મેરઠમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી, જ્યાં પત્નીએ તેના પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી. પતિના મૃતદેહને ડ્રમમાં મૂકી સિમેન્ટથી સીલ કરી દેવાયો...

2 મિનિટ વાંચો
પુણેમાં મોટી દુર્ઘટના, 4 લોકો જીવતા ભૂંજાયા

પુણેમાં મોટી દુર્ઘટના, 4 લોકો જીવતા ભૂંજાયા

હિંજેવાડીમાં એક ટેમ્પો ટ્રાવેલરમાં ભીષણ આગ લાગતા 4 લોકોના મોત

1 મિનિટ વાંચો
નાગપુર હિંસાઃ સાયબર પોલીસે 506 વાંધાજનક પોસ્ટ હટાવી, 8 કેસ નોંધાયા

નાગપુર હિંસાઃ સાયબર પોલીસે 506 વાંધાજનક પોસ્ટ હટાવી, 8 કેસ નોંધાયા

પોલીસ વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ (ટ્વિટર) અને યુટ્યુબ જેવા સોશિયલ મીડિયા પર સાયબર પેટ્રોલિંગ કરી રહી છે.

2 મિનિટ વાંચો
44 વર્ષ બાદ ન્યાય, ફિરોઝાબાદ દિહુલી હત્યાકાંડમાં ત્રણ દોષિતોને ફાંસી

44 વર્ષ બાદ ન્યાય, ફિરોઝાબાદ દિહુલી હત્યાકાંડમાં ત્રણ દોષિતોને ફાંસી

1981ના ફિરોઝાબાદ દિહુલી હત્યાકાંડમાં 44 વર્ષ પછી ત્રણ દોષિતોને ફાંસીની સજા ફટકારવામાં આવી...

2 મિનિટ વાંચો
'તમે અમારા હૃદયની ખૂબ નજીક છો...', પીએમ મોદીએ સુનિતાને લખ્યો પત્ર

'તમે અમારા હૃદયની ખૂબ નજીક છો...', પીએમ મોદીએ સુનિતાને લખ્યો પત્ર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને પત્ર લખીને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે.

2 મિનિટ વાંચો
UP : પોલીસ વિભાગમાં મોટો ફેરફાર, 32 IPS અધિકારીઓની બદલી

UP : પોલીસ વિભાગમાં મોટો ફેરફાર, 32 IPS અધિકારીઓની બદલી

ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા પોલીસ વિભાગમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં 32 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે...

2 મિનિટ વાંચો
તુલસી ગબાર્ડની રાજનાથ સિંહ સાથે મુલાકાત,  PM મોદીને ગણાવ્યા ટ્રમ્પના ખાસ મિત્ર

તુલસી ગબાર્ડની રાજનાથ સિંહ સાથે મુલાકાત, PM મોદીને ગણાવ્યા ટ્રમ્પના ખાસ મિત્ર

તુલસી ગબાર્ડે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી અને ભારત-અમેરિકા સંરક્ષણ સંબંધો પર ચર્ચા કરી.

2 મિનિટ વાંચો
Rajasthan : ભારતીય સરહદમાં પ્રવેશનો પ્રયાસ, BSF એ પાકિસ્તાની મહિલાને ઝડપી

Rajasthan : ભારતીય સરહદમાં પ્રવેશનો પ્રયાસ, BSF એ પાકિસ્તાની મહિલાને ઝડપી

BSF જવાનોએ શ્રી ગંગાનગર, અનુપગઢ નજીક ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર એક પાકિસ્તાની મહિલાને પકડી પાડી...

1 મિનિટ વાંચો
Versatile Solution Bottom