જેને ઉડાવી દેવાયુ હોવાનો દાવો પાકિસ્તાને કર્યો હતો તે સ્થળે પહોંચ્યા પીએમ મોદી
આજે વહેલી સવારે પીએમ મોદી આદમપુર એર બેઝ પહોંચ્યા
આજે વહેલી સવારે પીએમ મોદી આદમપુર એર બેઝ પહોંચ્યા
પરિણામ તપાસવા માટેની લિંક: [ cbseresults.nic.in ]
ઓપરેશન સિંદૂરના સુરક્ષા દળોએ આતંકવાદીઓની શોધખોળ તેજ કરી દીધી છે.
શહેરના પટણી ચોક વિસ્તારમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે ઝઘડો થયા બાદ પથ્થરમારો થયો હતો.
મજીઠા પોલીસ સ્ટેશનના એસએચઓ અવતાર સિંહે આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે ઝેરી દારૂ પીવાના કારણે 10થી વધુ લોકોનું મૃત્યુ થયું છે અને આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.
મુસાફરો માટે મુસાફરી સંબંધિત સલાહ પણ જારી કરવામાં આવી
આતંકવાદને પોસનારાને ઘરમાં ઘૂંસી મારશે, ભારતની બદલાઇ છે રણનીતિ
સીઆરપીએફની કોબ્રા બટાલિયન અને ઝારખંડ જગુઆર પોલીસ દળની સંયુક્ત ટીમ જંગલમાં સર્ચ ઓપરેશન પર હતી ત્યારે આ વિસ્ફોટ થયો હતો
સેટેલાઇટ છબીઓમાં સરગોધામાં મુશફ એરબેઝના રનવે પર હુમલો દર્શાવવામાં આવ્યો હતો