ભુજ મિલિટરી સ્ટેશન પર 'ઓપરેશન શિલ્ડ' અંતર્ગત હવાઈ હુમલાની મોકડ્રિલ યોજાઈ
ભુજ મિલિટરી સ્ટેશન પર” સ્વોર્મ ડ્રોન” હુમલો : સુરક્ષા એજન્સી તથા વહીવટી તંત્રે રાહત-બચાવની કામગીરી શરૂ કરી
ભુજ મિલિટરી સ્ટેશન પર” સ્વોર્મ ડ્રોન” હુમલો : સુરક્ષા એજન્સી તથા વહીવટી તંત્રે રાહત-બચાવની કામગીરી શરૂ કરી
થાઈલેન્ડની ઓપલ સુચાતા ચુઆંગશ્રીએ મિસ વર્લ્ડ 2025નો તાજ જીત્યો. પોતાનો વિજય મંત્ર શેર કરતા તેણીએ કહ્યું કે 'ધીરજ' અને 'નિશ્ચય' એ બે શબ્દો છે જેના કારણે તે સફળતા મેળવી શકી છે.
ઉત્તરપૂર્વ ભારતમાં ભારે વરસાદના કારણે આવેલા પૂરમાં ઓછામાં ઓછા 32 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે અનેક રાજ્યોમાં બચાવ અને રાહત કામગીરી ચાલુ છે.
વિક્રમ મિશ્રીએ પાકિસ્તાન પર ખોટી માહિતી ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો
'ઝીરો લાઇન' પર દુશ્મનની ત્રણ ફોરવર્ડ પોસ્ટ્સને યોગ્ય જવાબ આપીને શાંત કરી દીધી.
દેશભરમાં કોરોનાના કેસ ફરીથી ઝડપથી વધી રહ્યા છે, છેલ્લા એક સપ્તાહમાં ૨,૦૦૦થી વધુ સક્રિય કેસ નોંધાયા છે
ઉત્તર પ્રદેશના હરદોઈમાં શનિવારે એક દુ:ખદ માર્ગ અકસ્માત સામે આવ્યો છે, જ્યાં લગ્ન સમારંભમાંથી પરત ફરી રહેલા લગ્ન પક્ષની કાર ખાડામાં ખાબકી હતી.
8 મહિનામાં બોટ દ્વારા સમગ્ર વિશ્વની પરિક્રમા કરી
પટના એરપોર્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખાસ મુલાકાત કરી. આ દરમિયાન વૈભવે પીએમ મોદીના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ મેળવ્યા.
PM મોદીએ શહીદ શુભમ દ્વિવેદીના પરિવારને સાંત્વના આપી, 'આતંકવાદ સામે લડાઈ ચાલુ રહેશે' તેવી ખાતરી આપી...