આ હેલ્ધી ડ્રિંક 21 થી વધુ રોગો માટે છે ફાયદાકારક
હળદર અને ગોળ ભેળવીને નવશેકું દૂધ પીવું ખૂબ જ ફાયદાકારક છે. હળદર, ગોળ અને દૂધમાં અદ્ભુત ચમત્કારિક ફાયદા છુપાયેલા છે.જેને "ગોલ્ડ મિલ્ક" કહેવામાં આવે છે.
હળદર અને ગોળ ભેળવીને નવશેકું દૂધ પીવું ખૂબ જ ફાયદાકારક છે. હળદર, ગોળ અને દૂધમાં અદ્ભુત ચમત્કારિક ફાયદા છુપાયેલા છે.જેને "ગોલ્ડ મિલ્ક" કહેવામાં આવે છે.
એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દરરોજ 1 કપ કોફી પીવાથી હૃદયની બીમારીઓ દૂર રહે છે. જી હા... જો આપણે સવારે કોફી પીશું તો હૃદય અને કાર્ડિયાકની સમસ્યા દૂર રહ છે. પરંતુ રિસર્ચ એ પણ દર્શાવે છે કે દિવસના અન્ય સમયે કોફી પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઇ શકે છે.
જે લોકોમાં સ્નાયુઓની અંદર ચરબીનું પ્રમાણ વધુ હોય અને CMD ના પુરાવા હોય તેમને હૃદયરોગના હુમલાનું જોખમ વધારે હોય છે
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સ્ત્રીઓના મગજમાં 94 ટકા ગ્રે મેટર બદલાઈ ગયું હોય છે
શિયાળામાં દૂધ સાથે મખાના ખાવામાં આવે તો આશ્ચર્યજનક પરિણામો જોવા મળી શકે છે
સનફ્લાવર સીડ્સ મગજના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આ બીજ મગજના કોષો અને ન્યુરોન્સને ઓક્સિડેટીવ નુકસાનથી બચાવે છે
આરોગ્ય મંત્રીએ કહ્યું કે 2001માં આ વાઇરસની ઓળખ થઇ છે, આ નવો વાઇરસ નથી
તેમણે કહ્યું કે HMVP વાયરસને લઇને કેન્દ્ર અને રાજ્ય સરકાર જાગૃત છે તથા લક્ષણો પ્રમાણે આની સારવાર થશે
અમદાવાદમાં 2 મહિનાનું બાળક પોઝિટિવ, ખાનગી હોસ્પિ.માં સારવાર હેઠળ
યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનના સંશોધકોએ શોધી કાઢ્યું છે કે સિગારેટ પિવાની લત વ્યક્તિના જીવનના ક્ષણોને પણ ઘટાડે છે