આ નાની દેખાતી વસ્તુમાં છે અનેક ગુણો, પેટથી લઈને શ્વાસ સુધીનું રાખે છે ધ્યાન

ભારતમાં જોવા મળતા પીપળીમાં પાઇપરલોંગ્યુમાઇન નામનું રાસાયણિક સંયોજન હોય છે જે કેન્સરના કોષોને મારવામાં મદદ કરે છે. તે વિવિધ પ્રકારના ગાંઠોના કોષોનો પણ ...
આ નાની દેખાતી વસ્તુમાં છે  અનેક ગુણો, પેટથી લઈને શ્વાસ સુધીનું રાખે છે ધ્યાન

પીપળી કોઈ સામાન્ય મસાલો નથી પણ એક આયુર્વેદિક ખજાનો છે.