તમારે પણ ગણેશજીની મૂર્તિ લાવવાની છે? આ સાવચેતી નહીં રાખો તો થઈ શકે છે અમદાવાદવાળી!
તમારે પણ આ વર્ષે ગણેશજીની મૂર્તિ લાવવાની છે? તો આ ભૂલ બિલકુલ ન કરતા! મૂર્તિની ઊંચાઈ, પોલીસ પરમિટ, લાઉડસ્પીકરથી લઈને વિસર્જન સરઘસ સુધીના કયા નિયમોનું ધ્યાન રાખવું પડશે?












