લીંબડીમાં ભારે વરસાદ, જાંબુ- રામરાજપર કોઝવે પર ફરી વળ્યું પાણી
લીંબડીમાં ભારે વરસાદના લીધે સર્જાઇ તારાજી, કોઝવે પર પાણી ફરી વળતાં ગામો સાથેના સંપર્ક તૂટયા જેથી ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડશે
લીંબડીમાં ભારે વરસાદના લીધે સર્જાઇ તારાજી, કોઝવે પર પાણી ફરી વળતાં ગામો સાથેના સંપર્ક તૂટયા જેથી ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડશે
અમદાવાદમાં વરસાદે તંત્રની પોલીસ ખોલીનાખી છે. મોડી રાત્રે પડેલા ધોધમાર વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણીભરાયા હતા જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો
રાજ્યમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ છે, અમદાવાદ સહિત અનેક શહેરોમાં ધોધમાર વરસાદ સાથે પાણી ભરાયા.
વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકતી આવી ઇમારતોનું તાત્કાલિક નિરીક્ષણ અને સમારકામ જરૂરી છે...
ટેન્કર ચાલક ઘાયલ થતા વલસાડ સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો હતો.
વિશ્વાસકુમાર રમેશ આ ઢગલા પર પડી ગયા માટીએ તેમને જીવલેણ ઇજાઓથી બચાવી હતી.
વિમાન સીધું હોસ્ટેલ પર તૂટી પડતાં બાંધકામ, સામાન અને વાહનોને ભારે નુકસાન થયું હતું...
જેવી એમ્બ્યુલન્સ ગામના ફતેહ પોળમાં આવેલા તેમના ઘર પાસે ઊભી રહી હતી.પરિવારજનોના આક્રંદથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું.
સેન્ટરમાં HVAC સિસ્ટમ સાથે કોલ્ડ સ્ટોરેજ, લાઈવ પોસ્ટમોર્ટમ ઓબ્ઝર્વેશન ગેલેરી અને તાલીમ ખંડો જેવી અનોખી સુવિધાઓ...
બાળકીને પ્રાથમિક સારવાર આપ્યા બાદ હોસ્પિટલ લઇ જતી વખતે રસ્તામાં દમ તોડી દીધું હતું.