લીંબડીમાં ભારે વરસાદ, જાંબુ- રામરાજપર કોઝવે પર ફરી વળ્યું પાણી

લીંબડીમાં ભારે વરસાદના લીધે સર્જાઇ તારાજી, કોઝવે પર પાણી ફરી વળતાં ગામો સાથેના સંપર્ક તૂટયા જેથી ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડશે
લીંબડીમાં ભારે વરસાદ, જાંબુ- રામરાજપર કોઝવે પર ફરી વળ્યું પાણી

ભારે વરસાદના લીધે કોઝવે ઉપર ફરી વળ્યું પાણી