Ahmedabad plane crash: દાદાને વિદાય આપતા પૌત્ર ચોધાર આંસુએ રડ્યો,સોજીત્રામાં નીલકંઠભાઈના અંતિમ સંસ્કાર

જેવી એમ્બ્યુલન્સ ગામના ફતેહ પોળમાં આવેલા તેમના ઘર પાસે ઊભી રહી હતી.પરિવારજનોના આક્રંદથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું.
Ahmedabad plane crash: દાદાને વિદાય આપતા પૌત્ર ચોધાર આંસુએ રડ્યો,સોજીત્રામાં નીલકંઠભાઈના અંતિમ સંસ્કાર

નીલકંઠભાઈ 16 જૂનની ફ્લાઈટ બુક કરાવવાના હતા.  પરંતુ પરિવારના અન્ય સભ્યોએ તેમને વહેલા આવવા માટે 12 જૂન...