વડનગર બનશે યોગનગરીઃ શર્મિષ્ઠા તળાવથી શરૂ થશે આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવ

11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ભૂજંગાસન મુદ્રામાં વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કરવાનું ગુજરાતનું લક્ષ્ય
વડનગર બનશે યોગનગરીઃ શર્મિષ્ઠા તળાવથી શરૂ થશે આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવ

ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવના કિનારે યોજાનાર યોગ દિવસની ઉજવણીમાં મુખ્યમંત્રી જોડાશે