છેલ્લા 24 કલાકમાં 101 તાલુકાઓમાં મેઘરાજાએ કરી મહેર, આ જિલ્લાઓમાં એલર્ટ જાહેર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 101 તાલુકાઓમાં મેઘરાજાએ વરસાદ વરસાવ્યો છે. આગામી દિવસોમાં પણ આ વરસાદ યથાવત રહેશે એવી હવામાન વિભાગે આગાહી કરી છે.
છેલ્લા 24 કલાકમાં 101 તાલુકાઓમાં મેઘરાજાએ કરી મહેર, આ જિલ્લાઓમાં એલર્ટ જાહેર

વરસાદની આગાહી