Vadodara: અકોટા પોલીસ લાઈનમાં દસ દિવસથી ઉભરાતી ગટરો, સ્થાનિકોમાં રોગચાળાનો ભય!
છેલ્લા દસ દિવસથી ગટરો ઉભરાઈ રહી છે જેથી સ્થાનિક લોકો સહિત પોલીસોને પણ આવા ગંદા પાણીમાંથી અવરજવર કરવી પડે છે
છેલ્લા દસ દિવસથી ગટરો ઉભરાઈ રહી છે જેથી સ્થાનિક લોકો સહિત પોલીસોને પણ આવા ગંદા પાણીમાંથી અવરજવર કરવી પડે છે
જેમાં 22મી જૂને સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે.
આ સરકારી અનાજ કે જે રાશનકાર્ડની દુકાનોમાં અને ગરીબોને સરકાર દ્વારા આપવામાં આવે છે.
ઈડરમાં એક પોલીસકર્મી નશાની હાલતમાં રોડના મધ્યમાં કાર મૂકીને સૂઈ ગયો હતો, જેના કારણે ટ્રાફિક જામ થયો અને ઘટનાનો વીડિયો વાયરલ થતા ખાખી શર્મસાર બની છે.
મહિલા કર્મચારીઓના કથિત ત્રાસના કારણે ઝેરી દવા પી લીધી હતી જેથી જી.જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
ગુજરાતમાં કોરોના વાયરસના 912 એક્ટિવ કેસ છે અને અમદાવાદમાં સૌથી વધુ 589 કેસ નોંધાયા છે, જેમાંથી 12 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ દુર્ઘટના ભારતીય ઉડ્ડયન ઈતિહાસની સૌથી ગંભીર ઘટનાઓમાંની એક છે, અને તેની તપાસના અંતિમ પરિણામો આગામી દિવસોમાં સ્પષ્ટ થવાની અપેક્ષા છે.
આકાશ દુબે પર લાકડાના ધોકા અને લોખંડના પાઇપ વડે હુમલો કરતાં તેને પગમાં ઇજા થઇ હતી
ગુજરાતમાં ચોમાસાએ જોર પકડ્યું છે, અને રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદે વિનાશ વેર્યો છે. આ સપ્તાહની શરૂઆતથી જ રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે
આરોપીઓની અટકાયત કરી લઈ નકલી દારૂ બનાવવા માટેનું રૂપિયા લાખની કિંમતનો દારૂ કબ્જે કરી લીધું હતું.