Surat: 24 કલાક બાદ પણ પાણી નહિ ઓસર્યું, લોકોની હાલત કફોડી!

મ્યુનિ.કમિશનર શાલિની અગ્રવાલે ઋષિ વિહાર અને વ્રજ વિહાર તથા નંદનવન સોસાયટીની મુલાકાત લીધી હતી
Surat: 24 કલાક બાદ પણ પાણી નહિ ઓસર્યું, લોકોની હાલત કફોડી!

કુંભારીયા,પુણા પોલીસ સ્ટેશન લેન્ડમાર્ક ટેક્સટાઇલ માર્કેટથી કડોદરા રોડ અને પર્વત પાટિયા તેમજ માધવ બાગ...