Vadodara: રામેશ્વરપુરમ સોસાયટીના રહીશો દ્વારા ગંદા પાણી મુદ્દે માટલા ફોડી કર્યો વિરોધ!

ગંદા પાણીની ફરિયાદ મુદ્દે સ્થાનિક રહીશોએ હોબાળો મચાવ્યો હતો અને માટલા ફોડી કોર્પોરેટરો કામગીરી કરતા નથી તેવા આક્ષેપ કર્યા હતા
Vadodara: રામેશ્વરપુરમ સોસાયટીના રહીશો દ્વારા ગંદા પાણી મુદ્દે માટલા ફોડી કર્યો વિરોધ!

ઘણી વખત ગટરના પાણીની અંદર જીવજંતુ પણ જોવા મળે છે