Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં એક અઠવાડિયામાં બીજું અંગદાન!

પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપૂરના રહેવાસી ગોપાલિબેન બિષ્વાસના અંગદાનથી એક લીવર અને બે કિડની તેમજ બે આંખનું દાન મળ્યું છે.
Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં એક અઠવાડિયામાં બીજું અંગદાન!

આજ દિન સુધી 629 જેટલા લોકોને નવી જિંદગી બક્ષી શક્યા છીએ.