• ગુજરાત

બનાસકાંઠામાં આભ ફાટ્યું: વડગામમાં 12 ઇંચ વરસાદથી જળબંબાકાર

બનાસકાંઠામાં આભ ફાટ્યું: વડગામમાં 12 ઇંચ વરસાદથી જળબંબાકાર

અંદાજીત 12 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં ચારેકોર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી.

3 મિનિટ વાંચો
રાજ્યમાં 7થી 12 જુલાઈ વચ્ચે ધોધમાર વરસાદની અંબાલાલ પટેલની આગાહી, 8થી 10 ઈંચ વરસાદની શક્યતા

રાજ્યમાં 7થી 12 જુલાઈ વચ્ચે ધોધમાર વરસાદની અંબાલાલ પટેલની આગાહી, 8થી 10 ઈંચ વરસાદની શક્યતા

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 7થી 12 જુલાઈ દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં 8થી 10 ઈંચ સુધીનો ભારે વરસાદ પડી શકે છે.

1 મિનિટ વાંચો
ગાંધીનગરમાં વરસાદના લીધે વકર્યો રોગચાળો, મચ્છરજન્ય રોગચાળો અટકાવવા મનપાની કામગાીરી

ગાંધીનગરમાં વરસાદના લીધે વકર્યો રોગચાળો, મચ્છરજન્ય રોગચાળો અટકાવવા મનપાની કામગાીરી

ગાંધીનગરમાં વરસાદ બાદ બીમારીઓના કેસ વધી જતા મનપા દ્વારા રોગચાળો અટકાવવા ઝુંબેશ શરૂ થઈ. શહેરના વિવિધ વિસ્તારોમાં દવા છંટકાવ અને ચેકિંગથી તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે.

1 મિનિટ વાંચો
અમદાવાદીઓ માટે ખુશખબરી, 65 વર્ષથી ઉપરના વડીલો અને દિવ્યાંગોને AMTS-BRTSમાં મળશે મફત મુસાફરી

અમદાવાદીઓ માટે ખુશખબરી, 65 વર્ષથી ઉપરના વડીલો અને દિવ્યાંગોને AMTS-BRTSમાં મળશે મફત મુસાફરી

AMTS-BRTSમાં હવે 65 વર્ષથી વધુ વયના નાગરિકો અને દિવ્યાંગજનોને મફત મુસાફરી મળશે. AMCના મહત્વના નિર્ણયો હેઠળ નવી ભરતી અને લેબોરેટરી સ્થાપનાનું આયોજન પણ થયું.

1 મિનિટ વાંચો
Ahmedabad plane crash: એર ઈન્ડિયાએ મૃતકોના વળતર અંગે આપ્યો જવાબ!

Ahmedabad plane crash: એર ઈન્ડિયાએ મૃતકોના વળતર અંગે આપ્યો જવાબ!

પીડિત પરિવારોને દરેક સંભવ મદદ કરવામાં લાગેલા છીએ. આ સિવાય ફોર્મ ઈમેલ અથવા વ્યક્તિગત રૂપે પણ સબમિટ કરી શકાય છે.

2 મિનિટ વાંચો
AHMEDABAD : પ્લેન ક્રેશના કેટલાક મૃતકોના ફરી થશે અંતિમ સંસ્કાર

AHMEDABAD : પ્લેન ક્રેશના કેટલાક મૃતકોના ફરી થશે અંતિમ સંસ્કાર

પ્લેન ક્રેશની સાઇટ પરથી 16 વધુ અવશેષો મળી આવ્યા

2 મિનિટ વાંચો
શહેરમાં કાર ચાલકે સર્જ્યો અકસ્માત, નાગરિકો પર ફેંકી દારૂની પોટલીઓ

શહેરમાં કાર ચાલકે સર્જ્યો અકસ્માત, નાગરિકો પર ફેંકી દારૂની પોટલીઓ

વડોદરાના ઓલ્ડ પાદરા રોડ પર નશામાં કાર ચલાવતા યુવાને બાઈકચાલકને ઉડાડ્યો અને નાગરિકો પર દારૂ ફેંકતા હંગામો થયો.

1 મિનિટ વાંચો
ગુજરાતમાં મેઘમહેર: 46 તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ, પોરબંદરમાં અઢી ઇંચથી વધુ!

ગુજરાતમાં મેઘમહેર: 46 તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ, પોરબંદરમાં અઢી ઇંચથી વધુ!

પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં આજ સવારથી વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી.

2 મિનિટ વાંચો
Vadodara: હરણીની સિગ્નસ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ તપાસમાં રાહત

Vadodara: હરણીની સિગ્નસ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ તપાસમાં રાહત

એક અજાણ્યા શખ્સે સ્કૂલને ઈ-મેલ દ્વારા આ ધમકી આપતાં શાળા પ્રશાસનમાં દોડધામ મચી ગઈ હતી.

1 મિનિટ વાંચો
Ahmedabad: સરખેજ રોઝાના ગુંબજના કળશની ચોરી: ઐતિહાસિક વારસાને નુકસાન

Ahmedabad: સરખેજ રોઝાના ગુંબજના કળશની ચોરી: ઐતિહાસિક વારસાને નુકસાન

પોલીસ અને આર્કિયોલોજી વિભાગે આ મામલે તપાસ શરૂ કરી છે, આ ઘટનાએ સ્થાનિક લોકો, ઇતિહાસ પ્રેમીઓ અને વારસા સંરક્ષણ સાથે જોડાયેલા લોકોમાં ચિંતા ફેલાવી છે.

3 મિનિટ વાંચો
Versatile Solution Bottom