અમદાવાદીઓ માટે ખુશખબરી, 65 વર્ષથી ઉપરના વડીલો અને દિવ્યાંગોને AMTS-BRTSમાં મળશે મફત મુસાફરી

AMTS-BRTSમાં હવે 65 વર્ષથી વધુ વયના નાગરિકો અને દિવ્યાંગજનોને મફત મુસાફરી મળશે. AMCના મહત્વના નિર્ણયો હેઠળ નવી ભરતી અને લેબોરેટરી સ્થાપનાનું આયોજન પણ ...
અમદાવાદીઓ માટે ખુશખબરી, 65 વર્ષથી ઉપરના વડીલો અને દિવ્યાંગોને AMTS-BRTSમાં મળશે મફત મુસાફરી

AMTS-BRTS