• ગુજરાત

વડોદરાના ભીલાપુરમાં ભાજપના બે જૂથો વચ્ચે મારામારી: Facebook કોમેન્ટ બાદ 4 ઈજાગ્રસ્ત, SSG હોસ્પિટલમાં સારવાર

વડોદરાના ભીલાપુરમાં ભાજપના બે જૂથો વચ્ચે મારામારી: Facebook કોમેન્ટ બાદ 4 ઈજાગ્રસ્ત, SSG હોસ્પિટલમાં સારવાર

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

2 મિનિટ વાંચો
ભાવનગરમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો આરોપ: માધવ બોય્ઝ હોસ્ટેલના 6 સામે FIR

ભાવનગરમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો આરોપ: માધવ બોય્ઝ હોસ્ટેલના 6 સામે FIR

ભાવનગરના માધવ બોય્ઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો ગંભીર આરોપ, મારપીટ અને બળજબરીથી સિગારેટ પીવડાવ્યાના આક્ષેપ; CCTV વીડિયો સામે આવ્યા બાદ નિલમબાગ પોલીસે 4 વિદ્યાર્થીઓ અને 2 રેક્ટર સહિત 6 સામે ગુનો નોંધ્યો.

3 મિનિટ વાંચો
ગુજરાત પોલીસમાં 415 કર્મચારીઓની બદલી: પતિ-પત્ની કેસમાં ASI, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલને રાહત

ગુજરાત પોલીસમાં 415 કર્મચારીઓની બદલી: પતિ-પત્ની કેસમાં ASI, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલને રાહત

ગુજરાત પોલીસમાં પતિ-પત્ની કેસ હેઠળ એકસાથે 415 કર્મચારીઓની સ્વવિનંતીથી બદલી કરાઈ. તેમાં 27 ASI, 33 હેડ કોન્સ્ટેબલ અને 355 પોલીસ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે.

2 મિનિટ વાંચો
ગુજરાત જનભાગીદારી યોજનામાં મોટો ફેરફાર: 10 વર્ષથી જૂની સોસાયટીઓને જ સરકારી ગ્રાન્ટ

ગુજરાત જનભાગીદારી યોજનામાં મોટો ફેરફાર: 10 વર્ષથી જૂની સોસાયટીઓને જ સરકારી ગ્રાન્ટ

ગુજરાત સરકારે જનભાગીદારી યોજનાના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે 10 વર્ષ કે તેથી વધુ જૂની સોસાયટીઓને જ રસ્તા, પાણી, ડ્રેનેજ અને સ્ટ્રીટલાઇટ માટે સરકારી ગ્રાન્ટ મળશે.

3 મિનિટ વાંચો
અમદાવાદમાં બનાવટી દવાઓનો પર્દાફાશ: Nicardia Retard 10ના 1,250 શંકાસ્પદ ટેબ્લેટ જપ્ત

અમદાવાદમાં બનાવટી દવાઓનો પર્દાફાશ: Nicardia Retard 10ના 1,250 શંકાસ્પદ ટેબ્લેટ જપ્ત

અમદાવાદ સહિત ગુજરાતમાં નકલી દવાઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. Nicardia Retard 10ના 1,250 શંકાસ્પદ ટેબ્લેટ જપ્ત કરાયા છે, જ્યારે 30થી વધુ મેડિકલ સ્ટોર અને દવા એજન્સીઓમાં તપાસ હાથ ધરાઈ છે.

3 મિનિટ વાંચો
ભાવનગર લઠ્ઠાકાંડ: ઝેરી દારૂમાં 38.59% મિથેનોલ, મૃત્યુઆંક 10 પર પહોંચ્યો

ભાવનગર લઠ્ઠાકાંડ: ઝેરી દારૂમાં 38.59% મિથેનોલ, મૃત્યુઆંક 10 પર પહોંચ્યો

21 સામે FIR, 13ની ધરપકડ

4 મિનિટ વાંચો
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા ડોક્ટર સાથે મારપીટ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા ડોક્ટર સાથે મારપીટ

CCTV ફૂટેજ સામે આવતા હોસ્પિટલ તંત્રમાં ખળભળાટ

3 મિનિટ વાંચો
ભાવનગર લઠ્ઠાકાંડ બાદ પોલીસે જાહેર કરી ચેતવણી

ભાવનગર લઠ્ઠાકાંડ બાદ પોલીસે જાહેર કરી ચેતવણી

ઘરે આ બોટલ હોય તો તરત ફેંકી દેજો, પીધો હોય તો સીધા હોસ્પિટલ પહોંચજો

2 મિનિટ વાંચો
નકલી રોયલ સ્ટેગ પીધા બાદ 9 મોત, 46થી વધુ બીમાર

નકલી રોયલ સ્ટેગ પીધા બાદ 9 મોત, 46થી વધુ બીમાર

ભાવનગરમાં આખરે કેવી રીતે ખુલ્યું ઝેરી દારૂનું કાળું નેટવર્ક?

3 મિનિટ વાંચો
ગુજરાતનો લઠ્ઠાકાંડનો કાળો ઈતિહાસ ફરી ચર્ચામાં

ગુજરાતનો લઠ્ઠાકાંડનો કાળો ઈતિહાસ ફરી ચર્ચામાં

1977થી ભાવનગર 2026 સુધી ઝેરી દારૂની કહાની કેમ અટકતી નથી?

3 મિનિટ વાંચો
Versatile Solution Bottom