રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા ડોક્ટર સાથે મારપીટ

CCTV ફૂટેજ સામે આવતા હોસ્પિટલ તંત્રમાં ખળભળાટ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા રેસિડન્ટ ડોક્ટર સાથે મારપીટની કથિત ઘટના

રાજકોટ PDU સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં મહિલા રેસિડન્ટ ડોક્ટર સાથે કથિત મારપીટની ઘટના CCTVમાં...