• ગુજરાત

મધરાતે 12 વાગ્યે ગૂંજશે ‘નંદ ઘેર આનંદ ભયો’! દ્વારકાથી ડાકોર સુધી જન્માષ્ટમીનો રંગ જામ્યો

મધરાતે 12 વાગ્યે ગૂંજશે ‘નંદ ઘેર આનંદ ભયો’! દ્વારકાથી ડાકોર સુધી જન્માષ્ટમીનો રંગ જામ્યો

જન્માષ્ટમી 2026 પર ગુજરાતમાં ભક્તિનો રંગ જામ્યો! દ્વારકા, ડાકોર અને શામળાજીમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ... પરંતુ મધરાતે 12 વાગ્યે શું થશે ખાસ?

3 મિનિટ વાંચો
₹8 લાખનું ચાંદીનું પારણું! જન્માષ્ટમી 2026 પહેલાં સુરતમાં 2 કિલો સુધીના ઝૂલાની ધૂમ

₹8 લાખનું ચાંદીનું પારણું! જન્માષ્ટમી 2026 પહેલાં સુરતમાં 2 કિલો સુધીના ઝૂલાની ધૂમ

જન્માષ્ટમી 2026 પહેલાં સુરતમાં ચાંદીના પારણાં અને ઝૂલાની ધૂમ જોવા મળી રહી છે. 11 ગ્રામથી 2 કિલો સુધીના ચાંદીના ઝૂલા ₹5 હજારથી ₹8 લાખ સુધીની કિંમતમાં ઉપલબ્ધ છે.

4 મિનિટ વાંચો
ચંડોળા તળાવના વિસ્થાપિતોનો AMC સામે હલ્લાબોલ! મકાન નહીં મળે તો કમિશનરના ઘરે રહેવાની શહેઝાદખાનની ચીમકી

ચંડોળા તળાવના વિસ્થાપિતોનો AMC સામે હલ્લાબોલ! મકાન નહીં મળે તો કમિશનરના ઘરે રહેવાની શહેઝાદખાનની ચીમકી

ચંડોળા તળાવના 200થી વધુ વિસ્થાપિત પરિવારોનો AMC સામે વિરોધ, 6 મહિના બાદ પણ મકાન ન મળતાં રૂ. 10,000 માસિક ભાડાની માગ; શહેઝાદખાન પઠાણે ચીમકી આપી.

4 મિનિટ વાંચો
ગુજરાતી સંગીતનો એક યુગ અસ્ત થયો: દિગ્ગજ સંગીતકાર ગૌરાંગ વ્યાસનું 87 વર્ષની વયે નિધન

ગુજરાતી સંગીતનો એક યુગ અસ્ત થયો: દિગ્ગજ સંગીતકાર ગૌરાંગ વ્યાસનું 87 વર્ષની વયે નિધન

ગુજરાતી સંગીતકાર ગૌરાંગ વ્યાસનું 87 વર્ષની વયે અમદાવાદમાં નિધન. 100થી વધુ ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું અને લતા મંગેશકર, કિશોર કુમાર સહિતના દિગ્ગજ ગાયકો સાથે કામ કર્યું.

5 મિનિટ વાંચો
જામનગરમાં ગમખ્વાર ત્રિપલ અકસ્માત: કાર-રિક્ષા-બાઈકની ટક્કરમાં 3નાં મોત, 7 ગંભીર રીતે ઇજાગ્રસ્ત

જામનગરમાં ગમખ્વાર ત્રિપલ અકસ્માત: કાર-રિક્ષા-બાઈકની ટક્કરમાં 3નાં મોત, 7 ગંભીર રીતે ઇજાગ્રસ્ત

જામનગર-લાલપુર હાઈવે પર કાર, રિક્ષા અને બાઈક વચ્ચે ગમખ્વાર ત્રિપલ અકસ્માતમાં 3નાં મોત, 7 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા.

2 મિનિટ વાંચો
ગુજરાત હવામાન આગાહી: 31 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા, 3-4 સપ્ટેમ્બરે વધશે જોર

ગુજરાત હવામાન આગાહી: 31 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા, 3-4 સપ્ટેમ્બરે વધશે જોર

ગુજરાતમાં 31 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી છે. IMD મુજબ 3 અને 4 સપ્ટેમ્બરે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની મોટી ઘટ વચ્ચે રાજ્યમાં હાલ ભારે વરસાદનું એલર્ટ નથી.

3 મિનિટ વાંચો
સુરતની 4 બહેનો 770 કિમી દૂર કર્ણાટક પહોંચી, મોબાઈલ માટે પિતાના ઠપકાથી ઘર છોડ્યું; પૂણા પોલીસે ટ્રેનમાંથી શોધી કાઢી

સુરતની 4 બહેનો 770 કિમી દૂર કર્ણાટક પહોંચી, મોબાઈલ માટે પિતાના ઠપકાથી ઘર છોડ્યું; પૂણા પોલીસે ટ્રેનમાંથી શોધી કાઢી

સુરતના પૂણાગામથી ગુમ થયેલી 3 સગીરા સહિત 4 બહેનોને પોલીસે કર્ણાટકના કલબુર્ગી રેલવે સ્ટેશન પરથી સુરક્ષિત શોધી કાઢી. મોબાઈલ બાબતે પિતાના ઠપકાથી ચારેયે ઘર છોડ્યું હતું.

3 મિનિટ વાંચો
નરોડા GIDCમાં ભીષણ આગ, 10 ફાયર ગાડીઓ દોડી

નરોડા GIDCમાં ભીષણ આગ, 10 ફાયર ગાડીઓ દોડી

નરોડા GIDCની ફૂડ પેકેજિંગ કંપનીમાં ભીષણ આગ, 10 ફાયર ગાડીઓ ઘટનાસ્થળે.

1 મિનિટ વાંચો
રક્ષાબંધન પર ગુજરાતની જેલોમાં ભાવુક દૃશ્યો: સુરતમાં મુસ્લિમ બહેન ભાઈને રાખડી બાંધી રડી પડી, ચૈતર વસાવાને 4 બહેનોએ બાંધ્યો રક્ષાસૂત્ર

રક્ષાબંધન પર ગુજરાતની જેલોમાં ભાવુક દૃશ્યો: સુરતમાં મુસ્લિમ બહેન ભાઈને રાખડી બાંધી રડી પડી, ચૈતર વસાવાને 4 બહેનોએ બાંધ્યો રક્ષાસૂત્ર

રક્ષાબંધન 2026 પર ગુજરાતની જેલોમાં ભાવુક દૃશ્યો જોવા મળ્યા. સુરત સબજેલમાં મુસ્લિમ બહેન ભાઈને રાખડી બાંધીને રડી પડી, જ્યારે વડોદરા જેલમાં ચૈતર વસાવાને 4 બહેનોએ રાખડી બાંધી.

4 મિનિટ વાંચો
Jamnagar Builder Meraman Parmar Suicide Case: 28 પ્રોપર્ટી અને ₹153 કરોડથી વધુની મિલકતનો મામલો, 11 સામે ફરિયાદ

Jamnagar Builder Meraman Parmar Suicide Case: 28 પ્રોપર્ટી અને ₹153 કરોડથી વધુની મિલકતનો મામલો, 11 સામે ફરિયાદ

Jamnagar Builder Meraman Parmar Suicide Caseમાં 28 પ્રોપર્ટી અને ₹153 કરોડથી વધુની મિલકતનો મામલો સામે આવ્યો. અડાલજ પોલીસમાં 11 સામે ફરિયાદ.

4 મિનિટ વાંચો
Versatile Solution Bottom