Jamnagar Builder Meraman Parmar Suicide Case: 28 પ્રોપર્ટી અને ₹153 કરોડથી વધુની મિલકતનો મામલો, 11 સામે ફરિયાદ

Jamnagar Builder Meraman Parmar Suicide Caseમાં 28 પ્રોપર્ટી અને ₹153 કરોડથી વધુની મિલકતનો મામલો સામે આવ્યો. અડાલજ પોલીસમાં 11 સામે ફરિયાદ.
જામનગરના બિલ્ડર મેરામણ પરમારના આપઘાત કેસમાં પ્રોપર્ટી વિવાદ

મેરામણ પરમારના આપઘાત કેસમાં ₹153 કરોડથી વધુની પ્રોપર્ટી અને 28 મિલકતોના વિવાદની તપાસ