જામનગરમાં ગમખ્વાર ત્રિપલ અકસ્માત: કાર-રિક્ષા-બાઈકની ટક્કરમાં 3નાં મોત, 7 ગંભીર રીતે ઇજાગ્રસ્ત

જામનગર-લાલપુર હાઈવે પર કાર, રિક્ષા અને બાઈક વચ્ચે ગમખ્વાર ત્રિપલ અકસ્માતમાં 3નાં મોત, 7 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા.
જામનગર-લાલપુર હાઈવે પર કાર, રિક્ષા અને બાઈકનો અકસ્માત, 3નાં મોત

જામનગર-લાલપુર હાઈવે પર કાર, રિક્ષા અને બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત, 3નાં મોત