IIFA એવોર્ડ્સમાં છવાઈ ગુજ્જુ ગર્લ જાનકી બોડીવાલા, કિંગખાનના હાથે મળ્યો એવોર્ડ
ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાને ફિલ્મ 'શૈતાન' માટે બેસ્ટ સપોર્ટિંગ એકટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.
ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાને ફિલ્મ 'શૈતાન' માટે બેસ્ટ સપોર્ટિંગ એકટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.
અનુપમા અને કુમકુમ જેવા ટીવી શો દ્વારા દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવનાર અભિનેતા આજે કરોડોના માલિક છે.
છૂટાછેડાની અફવાઓ વચ્ચે, આરજે મહવાશે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીતની ઉજવણી એક વીડિયો અને ફોટા સાથે કરી, જેમાં ચહલ સાથેના તેના સંબંધો તરફ ધ્યાન દોર્યું.
અભિનેત્રી રાણ્યા રાવને કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધી છે. જોકે, તેની જામીન અરજી પર મંગળવારે સુનાવણી થશે.
ગુલમર્ગમાં રમઝાન મહિનો દરમિયાન આયોજિત ફેશન શો પર રાજકીય અને ધાર્મિક વિરોધ ઊભો થયો
અભિનેતા સંદીપ કિશને રજનીકાંત, શાહરૂખ ખાન અને ચિરંજીવી જેવા ઉદ્યોગના દિગ્ગજો પાસેથી શીખેલા સૌથી મોટા પાઠ વિશે વાત કરી છે.
બોલિવૂડ અભિનેત્રી અને રિયાની માતા આલિયા ભટ્ટે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં પોતાના અંગત જીવન સાથે જોડાયેલી ઘણી વાતોનો ખુલાસો કર્યો.
પાન મસાલા ઉદ્યોગ કરી રહ્યો છે કરોડોની કમાણી
શાહિદના આ નિવેદન પછી ચાહકોમાં ચર્ચાઓ વધુ તીવ્ર બની ગઈ
કન્નડ ફિલ્મ ઉદ્યોગની અભિનેત્રી રાણ્યા રાવની તાજેતરમાં એરપોર્ટ પર 17 કિલો સોના સાથે ધરપકડ કરવામાં આવી હતી