IIFA એવોર્ડ્સમાં છવાઈ ગુજ્જુ ગર્લ જાનકી બોડીવાલા, કિંગખાનના હાથે મળ્યો એવોર્ડ

ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાને ફિલ્મ 'શૈતાન' માટે બેસ્ટ સપોર્ટિંગ એકટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.
IIFA એવોર્ડ્સમાં છવાઈ ગુજ્જુ ગર્લ જાનકી બોડીવાલા,  કિંગખાનના હાથે મળ્યો એવોર્ડ

IIFA એવોર્ડ્સમાં બે ગુજ્જુ સુપરસ્ટાર છવાઇ