રિયલ લાઇફમાં કરોડપતિ છે અનુપમા ફેમ અનુજ કપાડિયા

અનુપમા અને કુમકુમ જેવા ટીવી શો દ્વારા દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવનાર અભિનેતા આજે કરોડોના માલિક છે.
રિયલ લાઇફમાં કરોડપતિ છે અનુપમા ફેમ અનુજ કપાડિયા

ગૌરવ ખન્નાની નેટવર્થ બોલીવુડના હિરોથી કમ નથી