હરિયાણામાં પ્રવાસનને મળશે ઉત્તેજન, ભારતનું પ્રથમ ડિઝનીલેન્ડ સ્થપાશે
ગુડગાંવમાં 500 એકરમાં ડિઝનીલેન્ડ થીમ પાર્ક બનશે, પ્રોજેક્ટ વધુ પ્રવાસીઓને આકર્ષી આવકમાં વધારો કરશે
ગુડગાંવમાં 500 એકરમાં ડિઝનીલેન્ડ થીમ પાર્ક બનશે, પ્રોજેક્ટ વધુ પ્રવાસીઓને આકર્ષી આવકમાં વધારો કરશે
કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવ રૂ. 58.50 ઘટયા, ભાવ ઘટાડાનો દર 1 જુલાઇથી લાગૂ કરાયો
કુલ GST કલેક્શન પાંચ વર્ષમાં બમણું થયું અને 22.08 લાખ કરોડ રૂપિયાના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું
નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમે આ જાણકારી આપી.
ચીની પેદાશ પર અસાધારણ અમેરિકી ટેરિફને કાઉન્ટર કરશે ચીનની સ્થાનીક માંગ- શું છે રણનીતિ
EPFO એ તેના ૭ કરોડથી વધુ સભ્યો માટે EPF પરનો વ્યાજ દર નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે ૪ દાયકાના સૌથી નીચા સ્તરે ૮.૧ ટકા કર્યો હતો.
ભારતમાં ક્રેડિટ કાર્ડની સંખ્યા છેલ્લા પાંચ વર્ષમાં બમણી થઈને ડિસેમ્બર 2024 સુધીમાં 10.80 કરોડ થવાની ધારણા છે, જે ડિસેમ્બર 2019 માં 5.53 કરોડ હતી. આ માહિતી RBIના રિપોર્ટમાં આપવામાં આવી હતી.