EPFO સભ્યો માટે ખુશખબરી, વ્યાજદરમાં કોઇ ફેરફાર નહીં
EPFO એ તેના ૭ કરોડથી વધુ સભ્યો માટે EPF પરનો વ્યાજ દર નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે ૪ દાયકાના સૌથી નીચા સ્તરે ૮.૧ ટકા કર્યો હતો.

EPFO સભ્યો માટે ખુશખબરી, વ્યાજદરમાં કોઇ ફેરફાર નહીં

EPFO સભ્યો માટે ખુશખબરી, વ્યાજદરમાં કોઇ ફેરફાર નહીં
EPFO એ તેના ૭ કરોડથી વધુ સભ્યો માટે EPF પરનો વ્યાજ દર નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે ૪ દાયકાના સૌથી નીચા સ્તરે ૮.૧ ટકા કર્યો હતો, જે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ૮.૫ ટકા હતો. નાણાકીય વર્ષ 2020-21 માટે EPF પર વ્યાજ દર 8.10 ટકા હતો.
EPFO એ શુક્રવારે નાણાકીય વર્ષ 2024-25 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) થાપણો પરનો વ્યાજ દર 8.25 ટકા જાળવી રાખવાનો નિર્ણય લીધો છે. ફેબ્રુઆરી ૨૦૨૪માં, EPFO એ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં EPF પર વ્યાજ દર ૮.૧૫ ટકાથી વધારીને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે ૮.૨૫ ટકા કર્યો હતો. માર્ચ ૨૦૨૨માં, EPFO એ તેના ૭ કરોડથી વધુ સભ્યો માટે EPF પરનો વ્યાજ દર નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે ૪ દાયકાના સૌથી નીચા સ્તરે ૮.૧ ટકા કર્યો હતો, જે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ૮.૫ ટકા હતો.
માર્ચ ૨૦૨૨માં, EPFO એ તેના ૭ કરોડથી વધુ સભ્યો માટે EPF પરનો વ્યાજ દર નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે ૪ દાયકાના સૌથી નીચા સ્તરે ૮.૧ ટકા કર્યો હતો, જે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ૮.૫ ટકા હતો. નાણાકીય વર્ષ 2020-21 માટે EPF પર વ્યાજ દર 8.10 ટકા હતો.
સરકારની મંજૂરી મળ્યા બાદ વ્યાજના પૈસા ખાતામાં આવશે
EPFO (કર્મચારીઓના ભવિષ્ય નિધિ સંગઠન) એ શુક્રવારે નાણાકીય વર્ષ 2024-25 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) થાપણો પરનો વ્યાજ દર 8.25 ટકા જાળવી રાખવાનો નિર્ણય લીધો છે. ફેબ્રુઆરી ૨૦૨૪માં, EPFO એ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં EPF પર વ્યાજ દર ૮.૧૫ ટકાથી વધારીને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે ૮.૨૫ ટકા કર્યો હતો. માર્ચ ૨૦૨૨માં, EPFO એ તેના ૭ કરોડથી વધુ સભ્યો માટે EPF પરનો વ્યાજ દર નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે ૪ દાયકાના સૌથી નીચા સ્તરે ૮.૧ ટકા કર્યો હતો, જે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ૮.૫ ટકા હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખાનગી વપરાશ અને રોકાણમાં તેજીને કારણે S&P ગ્લોબલ રેટિંગ્સનો નવો અંદાજ

ખોરાક અને કપડાંના ભાવ વધતા ફુગાવો વધ્યો; RBI ના વ્યાજદરમાં નહીં મળે રાહત?

2022-23 ના નવા બેઝ યર સાથે અર્થતંત્રની નવી છબી; ડિસેમ્બર ક્વાર્ટરમાં 7.8% વૃદ્ધિ