બેંગલુરુના રસ્તાઓ પર મહિલાઓનું ગુપ્ત રીતે રેકોર્ડિંગ..આરોપીની ધરપકડ
મહિલાઓની સંમતિ વિના વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરાતા ખળભળાટ
મહિલાઓની સંમતિ વિના વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરાતા ખળભળાટ
બોપલમાં બિલ્ડિંગના સિક્યુરિટી ગાર્ડે લિફ્ટ અને ટેરેસ પર સગીરા પર દુષ્કર્મ આચર્યું. બોપલ પોલીસે ગુનો નોંધી આરોપી વિનોદ જાટવની ધરપકડ કરી.
પંજાબમાં ગુંડાઓનો ડર ઓછો થઈ રહ્યો નથી. ખંડણી માટે એક પછી એક હત્યાઓ..
કાગડાપીઠ વિસ્તારમાં રહેતા 65 વર્ષીય નિવૃત્ત LIC કર્મચારી ડિજિટલ અરેસ્ટનો શિકાર બન્યા અને તેમની જીવનભરની બચત ગુમાવી.
ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને ધાર્મિક પટેલ નામના એજન્ટે રૂપિયા 29 લાખ પડાવ્યાં હતા
ક્રાઈમ બ્રાન્ચે 3 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા, મૃતકના ભાઈ સાથે જૂની અદાવતને લઈ કરી હત્યા
કાનુન કે હાથ બહોત લંબે હોતે હે, આ વાક્યને વલસાડ પોલીસે સાબીત કરી બતાવી, 32 વર્ષ બાદ પોલીસે આરોપીની કરી ધરપકડ.
પોલીસે જણાવ્યું કે આરોપીઓ લોકોનો વિશ્વાસ જીતવા માટે આકર્ષક સ્કીમો અને નફાના ખોટા વાયદા કરતા હતા.
બે આરોપીઓ એપલના ફોન સસ્તા ભાવે પણ આપવાનુ કહીને ઠગાઇ કરતા હતા
2018 માં પણ તેમના પુત્ર ગુંજન ખેમકાની હત્યા કરવામાં આવી હતી