Valsad: 32 વર્ષ જૂના હત્યા કેસમાં સિટી પોલીસની મળી ઐતિહાસિક સફળતા

કાનુન કે હાથ બહોત લંબે હોતે હે, આ વાક્યને વલસાડ પોલીસે સાબીત કરી બતાવી, 32 વર્ષ બાદ પોલીસે આરોપીની કરી ધરપકડ.
Valsad: 32 વર્ષ જૂના હત્યા કેસમાં સિટી પોલીસની મળી ઐતિહાસિક સફળતા

32 વર્ષે થઈ આરોપીની ધરપકડ