• અપરાધ

16 વર્ષની તરૂણીને માતાના પ્રેમીએ દારૂ પીવડાવી બેલ્ટથી મારી, દુષ્કર્મ આચર્યુ ,બે વર્ષ શોષણ કર્યુ

16 વર્ષની તરૂણીને માતાના પ્રેમીએ દારૂ પીવડાવી બેલ્ટથી મારી, દુષ્કર્મ આચર્યુ ,બે વર્ષ શોષણ કર્યુ

બેલ્ટ વડે માર મારી હવસનો શિકાર બનાવ્યા બાદ છેલ્લા બે વર્ષથી શારિરીક શોષણ કરતો હતો

1 મિનિટ વાંચો
ગુજરાતમાં દારુબંધી પણ એકલી SMCએ 22.51 કરોડનો દારુ પકડ્યો

ગુજરાતમાં દારુબંધી પણ એકલી SMCએ 22.51 કરોડનો દારુ પકડ્યો

સ્ટેટ મોનિટરીંગ સેલે વર્ષ 2024ના વર્ષમાં દારુના 455 કેસ કરીને 22.51 કરોડ રુપિયાનો દારુ પકડી લીધો છે. SMCએ દારૂના કેસમાં 51.93 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે

1 મિનિટ વાંચો
ભૂપેન્દ્રસિંહ ઝાલાની માયાજાળમાં શુભમન ગીલના પણ 1.95 કરોડ સલવાયા ?

ભૂપેન્દ્રસિંહ ઝાલાની માયાજાળમાં શુભમન ગીલના પણ 1.95 કરોડ સલવાયા ?

પોન્ઝી સ્કીમમાં શુભમન ગીલ સહિત 4 ક્રિકેટરોના નાણાં સલવાયા હોવા બાબતે તપાસ શરુ

1 મિનિટ વાંચો
મુંબઈમાં નવા વર્ષ પર સગીરા પર બળાત્કાર

મુંબઈમાં નવા વર્ષ પર સગીરા પર બળાત્કાર

50 વર્ષના આરોપી વિરુદ્ધ FIR નોંધાઈ

1 મિનિટ વાંચો
નાગપુરમાં ડબલ મર્ડર

નાગપુરમાં ડબલ મર્ડર

એન્જિનિયર સ્ટુડન્ટે માતાને ગળે ટૂંપો આપી પિતાને ચપ્પાના ઘા મારી લીધો જીવ

2 મિનિટ વાંચો
26/11 ના આરોપી આતંકી તહવ્વુર રાણાને ભારત લાવવાનો રસ્તો સાફ

26/11 ના આરોપી આતંકી તહવ્વુર રાણાને ભારત લાવવાનો રસ્તો સાફ

તહવ્વુર રાણા પર 26/11ના હુમલાના માસ્ટરમાઇન્ડ ડેવિડ કોલમેન હેડલીને મદદ કરવાનો આરોપ

2 મિનિટ વાંચો
હવે મંદિર માટે પણ ઝઘડા? રાજપીપળામાં બન્યો ચોંકાવનારો બનાવ 

હવે મંદિર માટે પણ ઝઘડા? રાજપીપળામાં બન્યો ચોંકાવનારો બનાવ 

ધનેશ્વર મંદિરમાં સાધુઓના બે જૂથો વચ્ચે મંદિરના વહીવટ અને કબજા બાબતે વિવાદ સર્જાયો

2 મિનિટ વાંચો
SMCના દરોડા બાદ કોસંબા પોલીસ સ્ટેશનના PI-PSI સહિત 6 સસ્પેન્ડ કરાયા

SMCના દરોડા બાદ કોસંબા પોલીસ સ્ટેશનના PI-PSI સહિત 6 સસ્પેન્ડ કરાયા

પોતાની જવાબદારીમાં નિષ્ક્રિયતા રાખવા બદલ 6 પોલીસકર્મી સસ્પેન્ડ કરાયા

2 મિનિટ વાંચો
લખનૌમાં યુવકે પોતાની માતા અને 4 બહેનોની કરી હત્યા, પિતાની સંડોવણીની શંકા

લખનૌમાં યુવકે પોતાની માતા અને 4 બહેનોની કરી હત્યા, પિતાની સંડોવણીની શંકા

નવા વર્ષના પ્રથમ દિવસે ઉત્તર પ્રદેશનું લખનૌ શહેર 5 હત્યાથી હચમચી ગયું , પોલીસે ઘટનાની ઉંડી તપાસ શરુ કરી

2 મિનિટ વાંચો
કચ્છમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે નર્સ યુવતીની હત્યા કરી હતી

કચ્છમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે નર્સ યુવતીની હત્યા કરી હતી

તાજેતરમાં માંડવીના ગોધરા ગામે બસની રાહ જોઇ ઉભેલી યુવતીની તલવારના ઘા ઝીંકી હત્યા કરાઇ હતી.

1 મિનિટ વાંચો
Versatile Solution Bottom