• અપરાધ

સુરતમાં ડૉક્ટરે કરી રિસેપ્શનિસ્ટ સાથે છેડતી

સુરતમાં ડૉક્ટરે કરી રિસેપ્શનિસ્ટ સાથે છેડતી

પીડિતાએ આ ઘટના ત્રીજીવાર બની હોવાનું જણાવ્યું હતું અને તેણે પોલીસમાં ફરિયાદ કરી છે. 181 ની ટીમ મદદે આવી

3 મિનિટ વાંચો
કેરળમાં ગેરકાયદેસર રહેતા 27 બાંગ્લાદેશીઓની ધરપકડ

કેરળમાં ગેરકાયદેસર રહેતા 27 બાંગ્લાદેશીઓની ધરપકડ

એર્નાકુલમ જિલ્લાના ઉત્તર પરાવુર વિસ્તારમાં એર્નાકુલમ ગ્રામીણ પોલીસ અને આતંકવાદ વિરોધી ટુકડી દ્વારા સંયુક્ત કાર્યવાહીમાં આ ધરપકડ કરવામાં આવી હતી.

2 મિનિટ વાંચો
તાપીના વ્યારામાં આચાર્યની ક્રૂરતા  

તાપીના વ્યારામાં આચાર્યની ક્રૂરતા  

એક મહિનાની બાકી ફી માટે બે વિદ્યાર્થીને તડકામાં ઊભા રાખ્યા, રાજ્યમાં જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા વિદ્યાર્થીઓને હેરાન ન કરવા સૂચના

2 મિનિટ વાંચો
વેવાઇ-વેવાણની પ્રેમકહાણીથી સર્જાયો ખૂની ખેલ

વેવાઇ-વેવાણની પ્રેમકહાણીથી સર્જાયો ખૂની ખેલ

વિરમગામમાં શિક્ષકની હત્યા કેસમાં પોલીસ તપાસમાં થયો ઘટસ્ફોટ

2 મિનિટ વાંચો
ઈ-કોમર્સ વેબસાઈટ હેક કરી વેપારીઓ સાથે છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ

ઈ-કોમર્સ વેબસાઈટ હેક કરી વેપારીઓ સાથે છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ શહેરના 3 શખ્સોને ઝડપી પૂછપરછ હાથ ધરી

1 મિનિટ વાંચો
શેર બજારમાં પૈસાનું રોકાણ કરવાની લાલચ આપીને છેતરપિંડી કરનાર 5 શખ્સો ઝડપાયા

શેર બજારમાં પૈસાનું રોકાણ કરવાની લાલચ આપીને છેતરપિંડી કરનાર 5 શખ્સો ઝડપાયા

મહેસાણાના ખેરાલુના 5 શખ્સોને સાયબર ક્રાઈમ સેલે મુંબઈથી દબોચી લીધા

1 મિનિટ વાંચો
'મારી ભૂલ થઈ, મેં પોલીસ પર હાથ ઉપાડ્યો' આરોપીએ જાહેરમાં માગી પોલીસની માફી

'મારી ભૂલ થઈ, મેં પોલીસ પર હાથ ઉપાડ્યો' આરોપીએ જાહેરમાં માગી પોલીસની માફી

પણ અચાનક યુવતીએ તેની સાથે વાતચીત બંધ કરી દીધી. આથી ગુસ્સે થયેલો યુવક તલવાર લઈને ગામમાં આવી ગયો અને હિંસા સર્જી દીધી. યુવકે એક પોલીસકર્મીને માથામાં તલવાર મારી ઘાયલ કર્યો હતો

2 મિનિટ વાંચો
રાજકોટની રાજમોતી ઓઇલ મિલના માલિક સમીર શાહ સહિત 3 આરોપીને આજીવન કેદ

રાજકોટની રાજમોતી ઓઇલ મિલના માલિક સમીર શાહ સહિત 3 આરોપીને આજીવન કેદ

રાજમોતીના અમદાવાદ બ્રાન્ચ મેનેજર દિનેશ દક્ષીણીની હત્યા અને અપહરણ કેસમાં કોર્ટનો ચૂકાદો

2 મિનિટ વાંચો
અમદાવાદના નરોડામાં સરેઆમ યુવાનની ઘાતકી હત્યા

અમદાવાદના નરોડામાં સરેઆમ યુવાનની ઘાતકી હત્યા

સામાન્ય તકરારમાં 4 ઇસમો તૂટી પડ્યા

2 મિનિટ વાંચો
આણંદની ચરોતર બેંકનો 77 કરોડનો કૌંભાડી વિરેન્દ્ર પટેલ અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો

આણંદની ચરોતર બેંકનો 77 કરોડનો કૌંભાડી વિરેન્દ્ર પટેલ અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો

વિરેન્દ્ર પટેલ 20 વર્ષથી વોન્ટેડ હતો અને CBI તેની સામે રેડ કોર્ડર નોટિસ ઇસ્યુ કરી હતી

2 મિનિટ વાંચો
Versatile Solution Bottom